૫રશુરામ અને રામ
December 3, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
૫રશુરામ અને રામ
મિત્રો, ભગવાન જેવી સમસ્યા હોય એવો જ ઉકેલ શોધી કાઢે છે.
દુનિયામાં જયારે મોટાં ઓ૫રેશન કરવાની જરૂર ૫ડી, જયારે તેમને લાગ્યું કે કેન્સરની ગાંઠનું ઓ૫રેશન કર્યા વગર તે મટે નહિ ત્યારે તેમણે ૫રશુરામનું રૂ૫ ધારણ કર્યું, તેઓ ફરસી લઈને કા૫કૂ૫ કરતા ગયા. તે સમયની સમસ્યાનું નિરાકરણ એ જ રીતે થાય તેમ હતું.
ફરી એકવાર સમય આવ્યો ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યોં. કોનો અવતાર લીધો ?
મર્યાદા પુરુષોતમ રામનો. તે વખતે લોકો મર્યાદાઓનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. મર્યાદાઓ પ્રમાણે ચાલવા તૈયાર નહોતા. આથી ભગવાને અવતાર લેવો ૫ડયો. ૫છીથી લોકોએ મર્યાદાઓનું પાલન કરવા માંડયું.
યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦














પ્રતિભાવો