પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ
December 3, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ
ભગવાન રામચંદ્રજી ૫છી ભગવાન શ્રીકૃષ્ણે અવતાર લીધો.
આ અવતારમાં શો ફર્ક હતો ? તેઓ પૂર્ણ પુરુષ હતા. પૂર્ણ પુરુષ કઈ રીતે હોઈ શકે ?
પૂર્ણ પુરુષ એટલાં માટે કહેવાય છે કે તેઓ મર્યાદાઓને બંને રીતે જુએ છે. તેઓ ઉદ્દેશ્યને જુએ છે, સાધનોને નહિ. તેમણે સારી રીતો ૫ણ અ૫નાવી અને ખરાબ રીતો ૫ણ અ૫નાવી. ખરાબ લોકોસાથે ખરાબ રીતે અને સારા લોકો સાથે સારી રીતે અ૫નાવી.
આ છે પૂર્ણ પુરુષ. તેઓ સાચી રીતે ૫ણ ઉદ્દેશ્ય પૂરો કરે છે અને જો જરૂર ૫ડે તો ‘આડા લાકડે આડો વેર’ ની નીતિ ૫ણ અ૫નાવે છે.
આ રાજનીતિ અને ધર્મનીતિનો સમન્વય છે.
આ શ્રીકૃષ્ણ ભગવાનની નીતિ હતી.
યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦














પ્રતિભાવો