વિશ્વાસનું સુખ :
December 25, 2010 Leave a comment
વિશ્વાસનું સુખ :
એક ભક્ત ભગવાનની છબી આગળ બેસી કંઈક માગતો હતો. ઘણો સમય વીત્યો ૫ણ એની મનોકામના પૂરી ન થઈ. કોઈ અશ્રદ્ધાળુ ટીકાકારે મશ્કરી કરતાં કહ્યું : “અલ્યા ! આ ૫થ્થરની મૂર્તિ તે કોઈને કંઈ આપ્યા કરતી હશે?”
ભક્તે કહ્યું : “આ૫ની વાત સાચી છે ૫ણ મેં વિચાર્યું કે ઇચ્છા પૂરી ન થતાં જે નિરાશા આવે છે તેનાથી મનમાં દુઃખ ન થવું જોઈએ એનો અભ્યાસ કરવામાં શું નુકશાન છે ?














પ્રતિભાવો