ગુરુસત્તાની અમૃતવાણી
February 16, 2011 Leave a comment
આજનું ચિંતન :

ઘસાવા કે અથડાવાથી શક્તિ પેદા થાય છે.
આ વૈજ્ઞાનિક નિયમ છે.
ઈશ્વર પોતાના પ્રિય પુત્ર એવા મનુષ્યને શક્તિવાન, પ્રગતિશીલ, વિકાસોન્મુખ, ચતુર, સાહસિક અને ૫રાક્રમી બનાવવા ઇચ્છે છે.
તેથી તેણે દરેક મનુષ્યની સામે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંબાર ઊભો કરી દીધો છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો