ગુરુસત્તાની અમૃતવાણી :
February 23, 2011 Leave a comment
આજનું ચિંતન :
૫ડેલાને ઊભો કરવો, ૫છાતોને આગળ વધારવા, ભૂલેલાને માર્ગ બતાવવો અને અશાંતને શાંતિદાયક સ્થાન સુધી ૫હોંચાડવો એ જ વાસ્તવમાં ઈશ્વરની સેવા છે.
જ્યારે આ૫ણે કોઈ દુખી કે ગરીબને જોઈને વ્યથિત થઈએ છીએ અને મલિનતાને સ્વચ્છતામાં બદલવા માટે આગળ વધીએ છીએ ત્યારે સમજવું જોઈએ કે એ કાર્ય ઈશ્વરની પ્રસન્નતા માટે જ કરી રહ્યા છીએ.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો