ગુરુસત્તાની અમૃતવાણી :
March 3, 2011 Leave a comment
આજનું ચિંતન :
ઉન્નતિના માર્ગ ૫ર કોઈના માર્ગ પ્રતિબંધ નથી.
તે બધા માટે સમાનરૂપે ખુલ્લો છે.
૫રમાત્માના વિધાનમાં અન્યાય કે ૫ક્ષપાત હોતો નથી.
જે માણસ પોતાની અંદર જેટલા વધારે ગુણ, ક્ષમતા અને યોગ્યતાનો વિકાસ કરશે એટલા જ પ્રમાણમાં તેને વધારે વિભૂતિઓ મળતી જશે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો