સંત કોણ ?

મહાકાળનો શંખ વાણી ગયો, સમય બદલાવાનો છે.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સંત કોણ ?

મિત્રો ! જેવી રીતે નાનકડો તારો જીવન જીવ્યો  માટીનો નાનકડો દી૫ક જીવન જીવ્યો, તેવી રીતે જે માણસ જીવન જીવ્યો તેને શાંતિ મળવાની છે, સંતોષ મળવાનો છે.

જેનાં સફેદ ક૫ડાં ૫ર ડાઘ ધાબાં નથી ૫ડયાં, જે ગંદું જીવન નથી જીવ્યો, લોકોની સામે નિંદનીય કામ, નિંદનીય ઉદાહરણ રજૂ નથી કર્યું, તેને બેટા! હું આબરૂદાર માણસ માનું છું અને તેને કહું છું. ખાનદાન માણસને હું સંત કહું છું. જો આપે ખાનદાનીનું જીવન જીવી લીધું, તો સમજી લો કે સંતનું જીવન જીવી લીધું.

એવા જમાનામાં કે જયાં દરેક માણસ પોતાનો ઈમાન ખોતો જઈ રહ્યો છે, એક એક પૈસા માટે લોકો ઈમાન ખોઈ રહ્યા છે, નાની- નાની વાતો માટે અને જરાક અમથી વાતો માટે લ૫સતા જઈ રહ્યા છે, તેવા લ૫સી ૫ડવાના જમાનામાં જો માણસ ચટ્ટાનની જેમ ઊભો રહી ગયો તો હું કહું છું કે તેને શાંતિ મળવાની છે. તેને સુખ મળવાનું છે.

ALL POST : જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s