अन्ना जी के विचार गायत्री परिवार के प्रति !
August 18, 2011 1 Comment
अन्ना जी के विचार गायत्री परिवार के प्रति !
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
August 18, 2011 1 Comment
अन्ना जी के विचार गायत्री परिवार के प्रति !
Filed under પં.શ્રીરામ શર્મા આચાર્ય, સમાચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
આદરણીયશ્રી. કાંતિભાઈ
જયગુરૂદેવ
” જે લોકો સાચા અર્થમાં સમાજ્ને સમર્પિત છે તે લોકોની વિચારસરણી ખરેખર સમાજ માટે કંઈક કરી છુટવાની ખેવના ધરાવતા હોય છે, મા ગાયત્રી તેમનામાં સદભાવનાના વિચારો પ્રસ્થાપિત કરે છે, અને તેમને સમાજસેવા માટેનું એક માધ્યમ બનાવે છે, તેમની ઈચ્છા વિના આ જગતમાં કોઈપણ જળ-જળાચર હાલી શકતુ નથી. આપ પણ તેમના એક અનુયાયી જ હોવાથી હંમેશા સદવિચારોની પ્રસાદી વહેચી રહ્યા છો, આ પણ એક આપના ગુરુદેવની કૃપા જ છે, તે આપ પર અને આપના પરિવાર પર હંમેશા બની રહે એવી પ્રભુની કૃપા. મનનીય અન્નાજીને પણ પ્રભુ જ સાર કાર્ય કરવાની પ્રેરણા આપે છે, નહિ તો આવા મોટા કાર્યો શક્ય જ નથી.
જયગુરૂદેવ
કિશોરભાઈ પટેલ