જન્મ દિવસની શુભેચ્છા નિમિત્તે : જ્ઞાન મંદિરની સ્થાપના કરો…

જન્મ દિવસ તા.૨૧-૦૯-૨૦૧૧ ની શુભેચ્છા નિમિત્તે : 

જ્ઞાન મંદિરની સ્થાપના કરો…

આજે  મારા  જન્મ દિવસે જે નામી – અનામી મિત્રો તરફ જે શુભેચ્છા મળેલ છે, તેમનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.    

“ઉત્તમ પુસ્તકો એવું અમૃત છે કે જેનું સાંનિધ્ય મેળવીને મનુષ્ય પોતાનું દુ:ખ – દર્દ, કલેશ બધું જ ભૂલી જાય છે.  – શ્રીરામ શર્મા આચાર્ય

“ઋષિ ચિંતનના સાંનિધ્યના”  નામના બ્લોગ તા. ૨૭.૭.૨૦૦૮ થી શરૂ કરેલ જે તા.૨૬.૭.૨૦૧૧ ના રોજ ત્રણ વર્ષ પૂરા થયા, અને ચોથા વર્ષના પ્રવેશ થઈ ચૂક્યું છે.  

શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દ્રષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ “વિચારક્રાંતિ”ના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા આર્ટીકલ્સ  “ગાયત્રી જ્ઞાનયજ્ઞ’માં તા.૨૧-૯-૨૦૧૧ સુધીમાં  ૨૫૬૫ આર્ટીકલ્સ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ આજે મારા જન્મ દિવસના શુભ અવસર નિમિત્ત આજ સુધીમાં ઋષિ ચિંતનના સાંનિધ્યમાં મુકવામા આવેલ.

બધી જ  પોસ્ટ (આર્ટીકલ્સ) પી.ડી.એફ. ફાઈલ એ ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના માટે પ્રસાદી સ્વરૂપે મોકલી રહ્યો છું.

Free Down Load : pdf.file  1.50 mb

 

Click here : “ઋષિ ચિંતનના સાંનિધ્યના”  

આર્ટિકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s