शुभ दीपावली
October 26, 2011 2 Comments

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
!! शुभ दीपावली !!
दीपक . . छोटा ही सही . . अल्प मूल्य का सही . . किन्तु प्रकाश का अंशधर . . होने के नाते
वह अन्धकार के . . सुदूर फैलाव को . . चुनौती देता है . . और निराशा से भरे वातावरण को . . आशा और उत्साह से . . भर देता है
इसी को कहते हैं . . नेतृत्व .
{ लोक मानस का परिष्कृत मार्गदर्शन } =||= { युगऋषि आचार्य श्रीराम }
શુભ દિપાવલી
દીપાવલી અને નૂતન વર્ષ આપ અને આપ સર્વેના પરિવારજનો અને મિત્રમંડળનું જીવન ખુશી અને આનંદથી ભરી દે તેવી સર્વ શુભકામના સાથે આજનો દિવસ ખૂબ ખૂબ મંગલમય નીવડો તેવી શુભેચ્છા તથા આવનારું વર્ષ આપને માટે ઉત્સાહ, આરોગ્ય, આનંદ અને વિકાસ અર્પનારું બને રહે તેવી શુભકામના.














આદરણીય શ્રી કાન્તીભાઈ,
બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને એથી પણ વિશેષ
લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ
ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન
દિવાળીની શુભેચ્છાઓ તથા નવા વર્ષના સાલમુબારક.