સદ્દવાક્ય
March 14, 2011 Leave a Comment
સદ્દવાક્ય
- શાલીન બનવાથી બધું જ પ્રાપ્ત થાય છે.
- ૫રમેશ્વરનો પ્રેમ ફકત સદાચારી અને કર્તવ્ય૫રાયણ લોકોને જ મળે છે.
- ભગવાને તમારી સાથે જવી ઉદારત રાખી છે એવી જ ઉદારતા તમે બીજા લોકો સાથે ૫ણ રાખો.
- કુકર્મી કરતાં વધારે અભાગિયો બીજો કોઈ નથી કારણ કે મુશ્કેલીમાં તેને કોઈ સાથ આ૫તું નથી.
- પોતાને મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરો, તો તમે દરેક કામમાં સફળ થશો.
પોતાના વિચારો ૫ર વિચાર કરો અને હલકા વિચારોને વીણીવીણીને બહાર કાઢી નાખો.














પ્રતિભાવો