સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
તમારી શક્તિ મુજબનું જ કામ કરો અને તેમાં તમારો પ્રાણ રેડી દો.
કોઈ પણ ઘટનાથી હતોત્સાહ ન બનો.
તમારો અધિકાર તમારા પોતાનાં કર્મો પર જ છે, બીજાનાં કર્મો પર નહીં.
ટીકા ન કરો, આશા ન રાખો, ભય ન રાખો, બધું સારું જ થશે.
અનુભવો તો થતા જ રહેશે.
ગમગીન ન થાવ.
તમે દ્રઢતાની અડીખમ દીવાલને અઢેલીને ઊભેલો છો.
પ્રતિભાવો