નાની શક્તિથી જ કાર્યની શરૂઆત કરીએ, યુગ ઋષિની અમર વાણી
September 8, 2008 1 Comment
નાની શક્તિથી જ કાર્યની શરૂઆત કરીએ :
જો તમારી પાસે મનોવાંછિત વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ પણ આવશ્યકતા નથી. આપણી પાસે જ ટૂટીફૂટી વસ્તુઓ છે તેની સહાયતા લઈને તમારી કળાનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દો. જ્યારે ચારે બાજુ ખૂબ અંધકાર છવાયેલો હોય છે ત્યારે તે દીપક કે જેમાં નવટાંક માટી, પાંચ રૂપિયાનું તેલ અને બે રૂપિયાની બત્તી છે. બધું મેળવીએ તો થોડા રૂપિયાની પણ પૂંજી નથી, છતાં ચમકે છે અને પોતાના પ્રકાશથી લોકોનાં રોકાયેલા કાર્યોને શરૂ કરી આપે છે. જ્યારે હજારો રૂપિયાની કિંમતવાળી વસ્તુઓ ચૂપચાપ પડી રહે છે. આ થોડા રૂપિયાની પૂંજીવાળો દીપક પ્રકાશવાન હોય છે,જો તમારી પાસે મનોવાંછિત વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ પણ આવશ્યકતા નથી.
આપણી પાસે જ ટૂટીફૂટી વસ્તુઓ છે તેની સહાયતા લઈને તમારી કળાનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દો. જ્યારે ચારે બાજુ ખૂબ અંધકાર છવાયેલો હોય છે ત્યારે તે દીપક કે જેમાં નવટાંક માટી, પાંચ રૂપિયાનું તેલ અને બે રૂપિયાની બત્તી છે. બધું મેળવીએ તો થોડા રૂપિયાની પણ પૂંજી નથી, છતાં ચમકે છે અને પોતાના પ્રકાશથી લોકોનાં રોકાયેલા કાર્યોને શરૂ કરી આપે છે. જ્યારે હજારો રૂપિયાની કિંમતવાળી વસ્તુઓ ચૂપચાપ પડી રહે છે. આ થોડા રૂપિયાની પૂંજીવાળો દીપક પ્રકાશવાન હોય છે,
પોતાની અગત્યતા પ્રગટ કરે છે, લોકોને પ્યારો બને છે, બતાવવાનું કાર્ય કરતાં પોતાના અસ્તિત્વને ધન્ય બનાવે છે. શું ક્યારેક દીપક દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારી પાસે આટલાં મન તેલ હોત, આટલાં શેર રૂ હોત, એટલો મોટો મારો આકાર હોત તો આટલો મોટો પ્રકાશ કરત. દીપકને કર્મહીણ નાસમજની જેમ બેકાર શેખચલ્લીઓ જેવા વિચારો કરવાની ફુરસદ નથી.
તે પોતાની આજની પરિસ્થિતિ, યોગ્યતા અને સમયને જુએ છે. તેનું સન્માન કરે છે અને પોતાની (પવિત્ર) માત્ર થોડા પૈસાની પૂંજીથી કાર્યની શરૂઆત કરે છે. તેનું કાર્ય નાનું જરૂર છે, પરંતુ તે નાનામાં પણ સફળતાનું એટલું જ મહત્વ છે જેટલું કે સૂર્ય અને ચંદ્રની ચમકતી સફળતાનું છે.
તે પોતાની આજની પરિસ્થિતિ, યોગ્યતા અને સમયને જુએ છે. તેનું સન્માન કરે છે અને પોતાની (પવિત્ર) માત્ર થોડા પૈસાની પૂંજીથી કાર્યની શરૂઆત કરે છે. તેનું કાર્ય નાનું જરૂર છે, પરંતુ તે નાનામાં પણ સફળતાનું એટલું જ મહત્વ છે જેટલું કે સૂર્ય અને ચંદ્રની ચમકતી સફળતાનું છે. good one
LikeLike