હું કોણ છું? મારી શક્તિ શું છે? મારું શું કર્તવ્ય છે? (ફ્રી ડાઉનલોડ)

હું કોણ છું?   મારી શક્તિ શું છે?  મારું શું કર્તવ્ય છે?

(ફ્રી ડાઉનલોડ)

હં કોણ છું ?

આ સંસારમાં જાણવા જેવી ઘણી વાતો છે.

વિધાનાં અનેક ક્ષેત્રો છે. સંશોધન માટે,

માહિતી મેળવવા માટે ઘણા રસ્તા છે.

વિજ્ઞાનનાં એવાં કેટલાંયે પાસાં છે જે જાણવા મનુષ્ય માટે જરૂરી છે.

front-tital

શા માટે ?  કેવી રીતે ?  કયાં ? ક્યારે ?……..

આ પ્રશ્નો દરેક ક્ષેત્રમાં માનવીએ ફેંકયા છે. આ જિજ્ઞાસુવૃત્તિને લીધે જ માનવીએ અત્યાર સુધી આટલું બધું જ્ઞાન મેળવ્યું છે અને સાધન સંપન્ન બન્યો છે. સાચે જ જ્ઞાન એ જીવનની દીવાદાંડી છે.  જાણકારીની ઘણી વાતોમાંથી “પોતાની જાતની જાણકારી ” સર્વશ્રેષ્ઠ છે.

આપણે દુનિયાની અનેક વાતો જાણીએ છીએ અથવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે આપણે પોતે શું છીએ? પોતાની જાતને જાણ્યા વિના જીવન ડામાડોળ, અનિશ્વિત અને કાંટાળું બની જાય છે. પોતાની વાસ્તવિક જાણકારી ન હોવાથી માણસ ન વિચારવા જેવી વાતો વિચારે છે અને ન કરવા જેવાં કૃત્યો કરે છે. સાચા સુખ અને સાચી શાંતિનો રાજમાર્ગ એક જ છે અને તે છે : આત્મજ્ઞાન.

આ પુસ્તકમાં આત્મ જ્ઞાનની સમજ આપવામાં આવી છે. “હું કોણ છું ? આ પશ્નનો જવાબ શબ્દોથી નહીં, પણ સાધના દ્વારા હ્રદયંગમ કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને અધ્યાત્મ માર્ગના વટેમાર્ગુઓને ઉપયોગી રસ્તો ચીંધશે…………………..

વાચકોને વિનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to હું કોણ છું? મારી શક્તિ શું છે? મારું શું કર્તવ્ય છે? (ફ્રી ડાઉનલોડ)

  1. Dhwani says:

    Jay Gurudev,
    joke aa book mari pase chhe, pan aap kharekhar umda karya karo chho… je loko Gurudev na vicharo thi parichit nathi, e loko ahi emni book free download kari vanchi shake, samji shake…! Dhanyawad…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: