જ્ઞાન જ્યોત
October 14, 2008 Leave a comment
આજનું ચિંતન :-
નીચે પડી ગયેલા ને ઊભા કરો,
પડતા હોય તેને ટેકો આપો,
પરંતુ કોઈને ધક્કો ના મારો.
વિચારો કે જો કોઈ તમને ધક્કો મારે તો
તમારું હ્રદય તેને કેવો અભિશાપ આપે છે,
એવી જ રીતે
એનું હ્રદય પણ તમને અભિશાપ આપશે.
પ્રતિભાવો