ગાયત્રી જ કામઘેનું છે.

ગાયત્રી જ કામઘેનું છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્વર્ગલોકમાં દેવતાઓની પાસે એક કામધેનું નામની ગાય છે,

જે અમૃત સમાન દૂધ આપે છે. તે પીને દેવતાઓ હંમેશા સંતુષ્ટ અને સુસંપન્ન રહે છે.

આ ગાયમાં એક એવી વિશેષતા છે કે તેની પાસે કોઈ પોતાની કામનાઓ લઈને જાય તો તેની ઇચ્છાઓ તરત જ પૂરી થઈ જાય છે. આ કામધેનું ગાય વાસ્તવમાં ગાયત્રી જ છે.

આ મહાશક્તિની જે દેવતાઓ, દિવ્ય સ્વભાવવાળા મનુષ્યો ઉપાસના કરે છે, તેઓ માતાના સ્તનપાન સમાન આધ્યાત્મિક દુગ્ધધારાનું પાન કરે છે. તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી.

આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે. આનંદમગ્ન રહેવું એ તેનો મુખ્ય ગુણ છે.દુ:ખો દૂર થતાં જ તે પોતાના મૂળ સ્વભાવમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગમાં કાયમ આનંદિત રહે છે. એવી જ રીતે મનુષ્યના કષ્ટોનું નિવારણ થઈ જાય, તો તે પણ આ ધરતી પર સદા આનંદિત રહી શકે છે.

કામધેનુ ગાયત્રી મનુષ્યના તમામ કષ્ટોનું સમાધાન કરી દે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: