સુવિચાર

સુવિચાર

મારા બલિદાનને મારા જીવન સાથે સરખાવશો નહિ,

મારા દેશની પરંપરાઓ સાથે સરખાવજો,

મારા પૂર્વજોનાં શૌર્ય, પ્રરાક્રમ અને કીર્તિ સાથે સરખાવજો.

જો હું મારાં બલિદાનોને માટે

આ બધા કરતાં ઓછો પડું તો

મારા માટે પ્રાર્થના કરો કે હું વારંવાર

જન્મ લઉં અને મારાં બલિદાનોને મારા રાષ્ટ્રની

કીર્તિની કસોટીમાં પાર ઊતરવા માટે સક્ષમ બનાવું.

 

મહાપુરુષોમાં જ મહાપુરુષ ઉત્પન્ન

કરવાની ક્ષમતા હોય છે.

હાથીઓના ટોળામાં જ હાથી મોટા થાય છે.

ઉંદર તો કરડી ખાનારાઓની

જમાતમાં જ વધે છે.

 

પોતાના દોષોનો આરોપ

ઈશ્વર પર મૂકશો નહિ અને

પાપ કરતી વખતે એમ કહેશો નહિ કે

એણે કરાવ્યું માટે કર્યું.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: