રકતદાતાઓની નામાવલી :- ઈ-બ્લડ બેંક
October 27, 2008 1 Comment
રકતદાતાઓની નામાવલી :- ઈ-બ્લડ બેંક
“રક્તદાન એ આજના યુગનું મહાદાન“
માનવ શરીરમાં સૂક્ષ્મરૂપે કણ કણમાં રહેલ શક્તિ સંચાર યાને કે રક્ત સંચાર થઈ રહેલ છે. આપના તરફથી રક્તદાન યજ્ઞમાં (કેમ્પ) રકતરૂપી આહુતિ આપીને માનવ જીવનને એક જીવત દાન મળે તેવા શુભ આશય સાથે રક્તદાન કરવા/કરાવવામાં આપનો મહત્વનું યોગદાન રહેલ છે.
આજના ઝડપી યુગમાં ‘રક્તદાતાઓના નામ-સરનામાં બ્લડ ગૃપ‘ સાથેની વેબ સાઈટ દ્વારા http://www.lava-ebloodbank.com/ એડ્રેસ કલીક કરીને લોકોની જીંદગી બચાવી શકાશે. તેવા શુભ આશયથી શ્રી કેતનભાઈ રમેશચંદ્ર લાવાએ સમાજને ઉપયોગ થવા માટે રકતદાતાઓને એક મંચ પર લાવવાનું મહાન ભગીરથ કાર્યને હાથ પર લીધેલ છે. ‘રક્તદાતાઓની નામાવલી‘ ભારતની સૌથી પ્રથમ ઈ-બ્લડ બેંકની અનોખી વેબ સાઈટ બનાવવામાં આવેલ છે.
ભારત દેશના તમામ રાજય/જીલ્લા/તાલુકા/ગામડાઓનો સમાવેશ સાથે રકતદાતાના (નામ, સરનામા, ફોન/મોબાઈમ નંબર/બ્લડ ગૃપ ) ડેટા એકત્રીત કરવા માટે સ્વૈચ્છીક સંસ્થા અને દરેક શહેરની બ્લડ બેંકૉ, તથા બ્લડ ડોનરોની મદદ લેવામાં આવી રહી છે. આ રક્તદાતાઓના ડેટા કલેકશન કરી વેબ સાઈટ પર મુકવામાં આવી રહ્યાંછે.
આ વેબસાઈટ પર કોઈપણ શહેરના રકતદાતા જાતે પણ પોતાના નામ મુકી શકે તેવી સરળ સુવિધા રાખવામાં આવી છે.
આ વેબ સાઈટમા રકતદાતાઓના નામ, સરનામા, ફોન/મોબાઈલ નંબર/બ્લડ ગૃપની વિગત સાથી મૂકવા/મૂકાવવા આપશ્રીને અનુરોધ છે.
આ વેબ સાઈટમાં આ રક્તદાતાએ નામાવલીની યાદીમાં આપનું નામ નોંધાવવા માટે અહીં ક્લીક કરો
http://www.lava-ebloodbank.com/
કેતનભાઈ રમેશચંદ્ર લાવા,
Mob. +919825995550
E-mail : info@lava-ebloodbank.com
hello good job done wait for this work,
thanks to operators.
drpatel
LikeLike