દિપાવલીના પ્રકાશપર્વ પર આપણે સંકલ્પ લઈએ…

દિપાવલીના પ્રકાશપર્વ પર આપણે સંકલ્પ લઈએ…

૨૮ ઓકટોબર-૨૦૦૮ મંગળવારના રોજ આસો અમાવસ્યા છે.

આ મહાનિશાનો અર્થ અને મહત્વ અધિક છે, કારણ આ રાતે પ્રકાશ પર્વ દીપાવલી મનાવવાં આવે છે.  દીપાવલી એટલે અસંખ્ય દીપોનો સમગ્ર પ્રકાશ. આ ઘનઘોર પ્રકાશ દીપોત્સવના રૂપમાં મનાવાય છે,  જે ઘેરા અંધારાના ગુહ્ય મર્મને ભેદીને ચારેબાજું ઉજાસ-અજવાળું ફેલાવી દે છે.

દિપાવલી અંધકારમાં જ્યોતિરૂપ વિજય પ્રતિક છે. અંધકાર કંઈ નથી, પરંતુ પ્રકાશનો અભાવ છે.  પ્રકાશનાં અભાવમાં અંધકાર પોતાનું સામ્રાજય ફેલાવે છે. અંધકારની આ મહાનિશામાં અંધકારનું એકછત્ર રાજય હોય છે અને એના સહચર હોય છે.

–  કામનાઓ, વાસનાઓ, અનિયંત્રિત ઈચ્છાઓ, મહત્વાકાંક્ષા, અહંકાર, લોભ, મોહ, ઈર્ષ્યા, દ્રેષ, આળસ, પ્રમાદ આદિ.  એની શ્રુખલા અત્યંત સુદ્રઢ તથા અપરાજિતરૂપે જોડાયેલી છે.  એ ન તો પોતાનો પરાજય સ્વીકારે છે અને પરાજ્યનો પ્રશ્ચાતાપ તો રક્તબીજ સમાન ફરીને વધુ શક્તિશાળી થઈ આક્રમણ કરે છે.  એનો સૌથી પ્રબળ શત્રુ તથા વિરોધી છે, પ્રકાશ, કારણ પ્રકાશમાં એનું અસ્તિત્વ ખતરામાં પડી જાય છે.  તે પ્રકાશમાં તડપે છે, છટપટાય છે.  પ્રકાશપર્વ આની પર વિજયનો મહોત્સવ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: