૪૨. આત્માનો પ્રકાશ, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવીએ

આત્માનો પ્રકાશ

આત્મા માટે જે પ્રકાશ પ્રાપ્ત કરવા યોગ્ય તે છે, એકતાનો, અદ્વૈતનો પ્રકાશ.

જે આત્મા જેટલો પોતાનાં – પારકાં, મારા-તારાના ચક્કરમાં છે, બીજાઓને પોતાનાથી જેટલા ભિન્ન માને છે તે એટલો જ દુ:ખી હોય છે. તેને બીજાથી ભય અને સંશય રહે છે.

પ્રેમનું મિલન જેટલું વધે છે, એટલું જ દ્વૈત સમાપ્ત થવા લાગે છે, જે અનેક પ્રકારની શંકાઓ અને ઉદ્વૈગનું મૂળ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૪૨. આત્માનો પ્રકાશ, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવીએ

 1. Ramesh l Patel says:

  શ્રી કાન્તિભાઈ

  સુવિચાર સદગુણો પ્રેરતા પ.પૂ આચાર્ય રામશર્માજી ગુરુદેવના

  પાવન ગંગા જેવા વિચારોનું સંકલન કરી પ્રસાદી આપવા માટે

  ખૂબખૂબ અભિનંદન.સમય પ્રમાણે વાચક વર્ગની પિપાસા જરુરથી સંતોષાશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: