૨૫. કામને ટાળવાનો રોગ, આંતરિક શત્રુઓથી બચો
November 8, 2008 Leave a comment
કામને ટાળવાનો રોગ
જે વ્યક્તિમાં કામને ટાળવાનો રોગ લાગી જાય છે તે પોતાના જીવનમાં કોઈ કામ કરી શક્તો નથી. તેનું દરેક કામ અધુરું પડી રહે છે. જો કે એવા લોકો હંમેશાં કામમાં વ્યસ્ત દેખાય છે, પરંતુ તેઓ પોતાનું કામ પૂર્ણ કરી શકતા નથી. કામનો બોજ તેમના માથા પર લદાઈ રહે છે અને તેઓ તેનાથી ડરીને કામને બીજા ઉપર ધકેલતા રહે છે.
પ્રતિભાવો