૩૧. નિરાશા, આંતરિક શત્રુઓથી બચો
November 8, 2008 Leave a comment
નિરાશા
નિરાશા એ માનવીય દુર્ગુણ છે,
જે બુદ્ધીને ભ્રમિત કરી નાખે છે.
માનસિક શક્તિઓને વેર વિખેર કરી નાખે છે.
આવી વ્યક્તિ અધૂરા મનથી, ડરીડરીને કાર્ય કરશે.
આ અવસ્થામાં સફળતા કેવી રીતે મળી શકે?
જ્યાં આશા ન હોય ત્યાં પ્રયત્ન પણ ન હોય અને
પ્રયત્ન વિના તો આજ સુધીમાં
કોઈ ધ્યેય પ્રાપ્તિ કરી શક્યું નથી અને
ભવિષ્યમાં કરી શક્શે પણ નહી.
પ્રતિભાવો