૫૨. કોઈના વિના પણ કામ ચાલી શકે છે, કર્મકૌશલ શીખીએ
November 9, 2008 Leave a comment
કોઈના વિના પણ કામ ચાલી શકે છે.
મારા લીધે બીજાનું ભલું થયું એમ વિચારવું મૂર્ખતા છે.
આપણા વગર સંસારનું કોઈ કામ અટકી રહેતું નથી.
આપણા જન્મ્યા પહેલાં સંસારનાં બધાં જ કામ યોગ્ય રીતે ચાલતાં હતાં અને આપણા પછી પણ તે ચાલતાં જ રહેશે. પરમાત્મા એટલો લાચાર નથી કે આપણી મદદ વિના સૃષ્ટિનું કામ ચલાવી ન શકે.
પ્રતિભાવો