૬૨. ચાહ અને રાહ, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
ચાહ અને રાહ
વિચારવું, ચાહવું, કલ્પના કરવી અને આકાંક્ષાઓનો લબાચો ઓઢીને ફરનારાઓ માંથી કેટલાય એવા હોય છે, આકાંક્ષાઓ તથા અભિલાષાઓ તો મોટી મોટી રાખે છે, પરંતુ તે માટે જે લગની, દ્રઢતા, સંકલ્પ અને સતત પ્રયત્નોની જરૂર રહે છે તે કરી શકતા નથી.
પરિણામે તેઓ મન મારીને બેસી રહે છે અને નિષ્ફળતાજન્ય નિરાશા મળતાં ભાગ્યને દોષ દે છે.
એ સિવાય મનને સમજાવવા માટે બીજે કોઈ વિકલ્પ શોધી શકતા નથી.
પ્રતિભાવો