૬૫. મહાનતા, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
મહાનતા
મહાનતા એ કોઈ સુખ નથી કે જેવું લોકો સમજે છે.
એ મનુષ્યની જીવનકળાની સેવાઓ, લોકમંગળની કામનાઓ, પ્રયત્નો, કષ્ટ, બલિદાન અને ધૈર્યનું પ્રમાણપત્ર છે, જે મોટે ભાગે તેના મૃત્યુ બાદ સંસાર દ્વારા આપવામાં આવે છે.
જીવન દરમિયાન જ સફળતાની હઠ લઈને ચાલનારે કાં તો પોતાનાં કદમ પાછાં વાળી લેવાં જોઈએ અથવા તો પોતાની મનોપ્રવૃત્તિમાં સુધારો કરી લેવો જોઈએ.
પ્રતિભાવો