૬૪. પોતાનો આદર્શ રજૂ કરો, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
પોતાનો આદર્શ રજૂ કરો
માહિતી આપવાની અને ગ્રહણ કરવાની જરૂરિયાત વાણી અને કલમ દ્વારા પૂરી કરવામાં આવે છે.
તર્ક અને પ્રમાણ રજૂ કરીને વિચાર બદલી શકાય છે, પરંતુ અંત:કરણમાં જામેલી આસ્થાઓ તથા લાંબા સમયની ટેવથી થતી પ્રવૃત્તિઓ બદલવા માટે સમજાવવા કરતાંય મોટો આધાર પોતાનું આદર્શ ઉદાહરણ રજૂ કરવાનો છે.
બીજાઓને ખરાબ પ્રવૃત્તિઓ છોડાવવાનું સાહસ ત્યારે જ શક્ય બને કે જ્યારે તે માટે અનુકરણીય આદર્શ રજૂ કરવામાં આવે.
પ્રતિભાવો