૫૬. વાણી, વાણીની સાધના
November 13, 2008 3 Comments
વાણી
વાણીનો દુરુપયોગ મનુષ્યને
દરેક ક્ષેત્રમાં અસફળતા અપાવે છે.
ખોટું બોલીને, દગો કરીને,
ચાલાકીભર્યા શબ્દોનો વ્યવહાર કરીને
મનુષ્ય બીજાને ભ્રમમાં નાખી દે છે.
એવી વ્યક્તિઓને કોઈ સાથ નથી આપતું.
એવા લુચ્ચા, ચાલાક, લંપટ, તથા
વાચાળ લોકોથી બધા બચવા પ્રયત્ન કરે છે.
જય ગુરુદેવ,
આપનો પરિચય આપશો.
આજે 500 થી વધુ આર્ટીકલ્સ મુકયા છે, તો અને 10000 થી વધુ વ્યુઅરએ બ્લોગની મુલાકાત લીધી છે. 100 થી વધુ કોમેન્ટ મળેલ છે.
તેમા તમોને આ સિવાય બીજુ કંઈ સારુ લાગ્યુ નહિ.
કાંતિભાઈ કરસાલા,
https://gaytrignanmandir.wordpress.com
LikeLike
આટલામાં શું લુમ કોઇને ખબર પડવાની છે
LikeLike
માલ વગરનું લખાણ છે
કંઇક મુકો તો હેતુસભર મુકો
લોકોનો ટાઇમ કેમ બગાડો છો?
LikeLike