જ્ઞાન જ્યોત
December 21, 2008 Leave a comment
આજનું ચિંતન :-
દુનિયાને ચલાવવાની અને
સુધારવાની જવાબદારી આપણી નથી,
પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે
તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને
તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં
તે ચોક્કસ આપણી જવાબદારી છે.
પ્રતિભાવો