સુવિચાર :-
December 27, 2008 Leave a comment
આજનું ચિંતન
કોઈ વાતને માત્ર એટલા માટે
મહત્વ ન આપો કે તે જૂની છે અથવા
મોટા લોકો દ્વારા કહેવામાં આવી છે.
કોઈ વાતનું મહત્વ એટલા માટે જ
ઓછું ન આંકો કે તેનું ઓછા સમયમાં
પ્રતિપાદન થયું છે અથવા થોડા લોકો
તેનું અનુસરણ કરે છે.
વિવેકની કસોટીમાં જે ઊતરે
તે અપનાવવું જોઈએ,
પછી ભલે તે જૂનું હોય કે નવું.
પ્રતિભાવો