સુવિચાર :-
December 28, 2008 Leave a comment
આજનું ચિંતન
વ્યક્તિ જયારે એટલી ધમંડી થઈ જાય કે
રડી ન શકે, એટલી ગંભીર બની જાય કે
હસી ન શકે અને
એટલી સ્વાર્થી બની જાય કે
પોતાના સિવાય કોઈની ચિંતા ન કરી શકે
ત્યારે સમજવું જોઈએ કે
તેણે દરિદ્રતા જ ભેગી કરી રાખી છે.
પ્રતિભાવો