સુવિચાર :-

આજનું ચિંતન :-

 

      દુર્ભાવનાઓના વાતાવરણમાં પંચશીલના સિદ્ધાંત

આંતરરાષ્ટ્રીય જગતમાં ભલે સફળ ન થયા હોય,

પરંતુ પારિવારિક જગતમાં તે હંમેશા સફળ થાય છે,

જેવા કે

1) – પરસ્પર આદરભાવ રાખવો

2) પોતાની ભૂલોનો સ્વીકાર કરવો

3) આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવો

4) ભેદભાવ ન રાખવો

5) વિવાદોનું નિષ્પક્ષ સમાધાન કરવું

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સુવિચાર :-

 1. શ્રી કાન્તિભાઇ,
  જય જલારામ સહિત જય ગાયત્રી માતા.
  ઘણી જ ઉત્તમ અને સમજવા લાયક વાત મુકી છે. હિન્દુ ધર્મ જેવી સ્વચ્છતા બીજા કોઇ પણ ધર્મમાં નથી.
  આભાર સહિત
  પ્રદીપ બ્રહ્મભટ્ટ
  તથા પરિવારના જય જલારામ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: