સુવિચાર :-

આજનું ચિંતન

 

દૈવી જ્ઞાન થયા વિના મનુષ્યને પોતાની કિંમત સમજાતી નથી અને તેથી જ પોતાના વિશે તે બીજાની પાસેથી જાણવા માગે છે. સાચું તો એ છે કે તે પોતાના વિશે પોતાના આત્મા દ્વારા ચોક્કસ અને નક્કર જાણકારી પ્રાપ્ત કરી શકે છે. દેવો સાંસારિક દ્રશ્યો પર મોહિત થતા નથી, કેમ કે સતત આંતરિક દ્રષ્ટિ રાખવાના કારણે તેમને અંદરથી જ વધારે મહત્વની વસ્તુ મળી જાય છે.

——

 

દુનિયા શું કહેશે?

આ પ્રશ્નને ધ્યાનમાં રાખવાનું નામ કુશળતા છે.

ભગવાન શું કહેશે?

આ પ્રશ્નને આગળ રાખી ચાલવાનું કામ કર્તવ્ય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: