સંસારની સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરો.

સંસારની સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરો.

એવી વ્યક્તિઓ ભાગ્યશાળી છે કે જેઓ વિચારતંત્રને સારી રીતે સંચાલિત કરીને જીવનને સદ્દપ્રેરણાઓ વડે ભરી દે છે અને કોઈપણ પ્રકારની ખરાબ માન્યતાઓ કે અંધવિશ્વાસમાં નથી ફસાતી. વિચારતંત્રને ઊલટી દિશામાં વાળી દેવાથી મનુષ્ય અનેક ગેરમાન્યતાઓ, રૂઢિઓ, આંતરિક મનની જટિલ ગ્રંથિઓમાં ગૂંચવાઈ જાય છે. તેનું રાક્ષસી સ્વરૂપ બહાર આવે છે. આજે સમાજમાં

જે વ્યક્તિઓ ભ્રમિત, ચિંતિત તથા ઉદ્રિગ્ન રહે છે, માનસિક પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે એનું મુખ્ય કારણ એ છે કે તેઓ વિચારતંત્રનો ખોટો પ્રયોગ કરી રહી છે. જે મંત્ર વડે તેઓ દેવત્વને જાગૃત કરી શકે છે તેને જ ખોટી દિશામાં ફેરવીને તેઓ પોતાના નિંદનીય તથા ઘૃણાજનક સ્વરૂપને જગાડીને દુ:ખના નરકમાં પડી રહે છે. ખોટા રૂપમાં ઉપયોગમાં લેવાયેલ મસ્તકનું ફળ કુવિચાર અને કુકલ્પનાઓ છે.

કુવિચાર મનુષ્યને જીવતાં જ નરકના અગ્નિમાં ધકેલી દે છે. કુવિચાર કરનારાઓ આત્મહીનતાની અથવા પોતાની નબળાઈઓની વાત વિચારી વિચારીને મનમાં અનેક પ્રકારની યાતનાઓ સહન કર્યા કરે છે. પોતે ચિંતિત તથા પરેશાન રહ્યા કરે છે અને બીજાઓને પોતાના શત્રુ માને છે. રોગ, શોક, ચિંતા, વ્યાધિ, ક્ટુતા, ગ્લાનિ, નિર્બળતા, શક્તિ હીનતા વગેરેના કુવિચાર મનુષ્યના સૌથી મોટા શત્રુ છે. સાચી દિશામાં ચાલનારું મસ્ત્ક મનુષ્યનું પ્રેરકબળ છે, જ્યારે ખોટી દિશામાં ચાલનારું મન સૌથી મોટું દુશ્મન છે.

-અખંડજયોતિ, ફેબ્રુઆરી-1960 પેજ-26

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સંસારની સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરો.

  1. ashwin says:

    i have no work ples give me any work i am 40 years old my qualification is diploma in mechanical engineer so call me for any quary 9825281518 call me at surat

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: