સુવિચાર : હિમ્મત ન હારો

 

પ્રેમ જ એક મહાન શક્તિ છે

જે પ્રત્યેક દિશામાં આગળ ધપાવવામાં

સહાયકર્તા બને છે.

પ્રેમ વગર કોઈના પણ વિચારોમાં

પરિવર્તન લાવી શકાતું નથી.

વિચાર એ તર્કવિતર્કની દુનિયા નથી.

વિચારણા તથા  વિશ્વાસ લાંબા કાળના

સત્સંગથી બંધાય છે.

અધિક સમયની સંગતનું પરિણામ એટલે જ પ્રેમ.

આથી વિચારધારણા અથવા

વિશ્વાસ પ્રેમનો વિષય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: