સુવિચાર : હિમ્મત ન હારો
March 10, 2009 1 Comment
એકાકીપણું જ જીવનનું પરમ સત્ય છે પણ એકલતાથી ગભરાવું, નાનમ અનુભવવી, કર્તવ્યમાર્ગથી નિરુત્સાહ કે નિરાશ થવું એ સૌથી મોટું પાપ છે.
આપના પોતાના અંતરમાં છુપાયેલી મહાન શક્તિઓને વિકસાવવાનું સાધન એકલતા છે.
પોતાના પરજ આધાર રાખીને તમો તમારી ઉચ્ચતમ શક્તિઓને ખોળી ને બહાર કાઢી શકો છો.
જય શ્રીકૃષ્ણ કાન્તિભાઈ,
આપ સર્વેને મારા તરફથી હોળીની શુભકામનાઓ.
આપનો ડો.હિતેશ ચૌહાણ
LikeLike