સુવિચાર : હિમ્મત ન હારો

 

માની લીધું કે કોઈ

આપણા એ જ તમને ઠેસ પહોંચાડી છે,

તમારૂં દિલ દુભાવ્યું છે

તો શું તમે તેને યાદ રાખીને

માનસિક ગડમથલમાં અટવાયા કરશો?

અરે ભાઈ! એ કષ્ટદાયક અપ્રિય,

પ્રસંગોને ભૂલાવી દો.

એ તરફ ધ્યાન ન આપતાં,

મનને સારાં કાર્યોમાં પ્રવૃત કરી દો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: