સમયને અનુરૂપ પોતાની મનોભૂમિ બનાવીએ.

સમયને અનુરૂપ પોતાની મનોભૂમિ બનાવીએ.

આપણે નિરંતર એવી જાહેરાત કરતા રહ્યા છીએ કે અષ્ટગ્રહી પુણ્યપર્વ યુગનિર્માણનો એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશ લઈને આવી રહ્યું છે. સમયની સાથે સાથે લોકોના વિચાર તથા કાર્યશૈલીમાં સારું કે ખરાબ પરિવર્તન આવતું રહે છે. અધ્યાત્મશાસ્ત્ર તથા સૂક્ષ્મ વિજ્ઞાનના તત્વદર્શીઓ આ તથ્યને સમજી શકે છે. તેઓ તે પ્રવાહથી બચવા અને પોતાની સ્થિતિને સંભાળતા રહેવા માટે સમયસર ચેતવણી પણ આપતા રહે છે. જે પ્રમાણે શિયાળો શરૂ થતાં જ ગરમ કપડાંની વ્યવસ્થા કરવી પડે છે. અને વર્ષાઋતુ આવતાં જ મકાનોની તૂટેલી છતોની સંભાળમાં લાગી જવું પડે છે તે જ પ્રમાણે ખરાબ સમયનો પ્રવાહ આવતાં, કળિયુગ જેવો કઠીન સમય આવતાં તેમાં સુરક્ષા માટે ઘણી વધારે સાવધાનીથી આપણી મનોભૂમિને યોગ્ય રાખવી પડે છે.

જે લોકો વર્ષાની ઉપેક્ષા કરીને છતની મરામત નથી કરતા તેમની છત ચૂવે  છે.  ઠંડી તેમને સતાવે છે  કે જેઓ ગરમ કપડાંની વ્યવસ્થા કરતા નથી. કળિયુગનો ખરાબ પણ કેવળ તેમનેજ અસર કરે છે કે જેઓ પોતાની સુરક્ષા માટે સતર્ક રહેતા નથી. અન્યથા સદ્દવિચાર, સત્કર્મ, સદ્દભાવ,સત્પ્રયત્ન દરેક કાળમાં શક્ય છે અને સજ્જ્નતાની જયોતીમાં પ્રગટી શકે છે. સત્યને પ્રાપ્ત કરવામાં મનુષ્ય કોઈપણ પરિસ્થિતિને ચીરતો સફળતા પ્રાપ્ત કરી શકે છે.

અખંડજ્યોતિ , માર્ચ -1962, પેજ-33

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: