આપણું જીવનલક્ષ્ય – આત્મદર્શન :

આપણું જીવનલક્ષ્ય – આત્મદર્શન   :

આત્માનું સ્વાભાવિક સ્વરૂપ અત્યંત શુદ્ધ, પવિત્ર, અલૌકિક અને દિવ્ય છે. તેની અંતિમ અવસ્થા ધર્માચરણ અને ઈશ્વરનો સાક્ષાત્કાર છે. તે આ શરીરના માધ્યમથી જ્ઞાનથી મેળવવાથી અને પ્રયત્ન કરવાથી મળ છે. મનુષ્ય શરીરને જ્યારે એક વિશિષ્ટ ઉપકરણ માનીને ઈન્દ્રિયોની ગુલામીમાંથી ઉપર ઊઠે છે ત્યારે આપોઆપ જ આત્માનુભૂતિ થવા લાગે છે. જે માણસ આ સત્યને ઊંડાણ સુધી પોતાના હ્રદયમાં સ્થાપી દે છે તે નાશવંત વસ્તુઓનો ખોટો મોહ છોડીને આત્માની પવિત્રતા તરફ આગળ વધે છે. ઈર્ષા, દ્રેષ, ક્રોધ આદિ અનાત્મ તત્વોમાંથી તેની રુચિ ઓછી થવા લાગે છે. વિચારો અને વ્યવહારમાં પવિત્રતા પેદા થાય છે. જેટલો તે આત્માસાક્ષાત્કારની સમીપ આવે છે તેના પ્રમાણમાં દૈવી ગુણોનો તેનામાં સમાવેશ થતો જાય છે. ફળસ્વરૂપે સાચાં સુખશાંતિ અને સંતોષનાં પરિણામ પણ મળતાં રહે છે.

આત્માજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મોટાં ઉપકરણો કે શાળાના શિક્ષણની પણ આવશ્યકતા નથી. કોઈપણ વ્યક્તિ પોતાના સામર્થ્ય કે વિશેષતાનું વિવેચન કરી શકે છે, આત્મજ્ઞાની બની શકે છે. આ માટે આત્મ નિરીક્ષણની ટેવ કેળવવી પડે છે. આ કાર્ય એવું નથી, જે કોઈથી ન બની શકે. આપણી ભૂલો, ત્રુટિઓ અને ટેવોમાં પ્રવેશેલી બૂરાઈઓને દ્રઢતાપૂર્વક શોધીને તેમને દૂર કરવી તે દરેક માટે શક્ય છે.

-અખંડજ્યોતિ, ઓગષ્ટ-1964, પેજ-3

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to આપણું જીવનલક્ષ્ય – આત્મદર્શન :

  1. Ajit Desai says:

    To see the Truth of Life , make life great.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: