ગુજરાતી શબ્દ સ્પર્ધાને સફળ બનાવીએ :
April 26, 2009 1 Comment
ગુજરાતી ભાષાનાં બ્લોગર મિત્રો
બ્લોગર ભાઇઓ અને બહેનોનો સારો પ્રતિભાવ મળે છે. જેણે સારુ ગુજરાતી વાંચવુ છે, રચવું છે તે સૌને ભાષાનાં પાયામાં લઈ જતી ભગવદગોમંડળને આપણે સમુહમાં ભણીયે છે,જેમને તે સુચવેલુ કાર્ય કર્યુ છે તે જાણે છે ને આનંદ માણે છે
ભગવ્દગોમંડળની વેબ સાઈટ ઉપરથી
(1) www.bhagavadgomandal.com (2) www.bhagavadgomandalonline.com
પર મુલાકાત લઈ એક અક્ષર ઉપર તમને અજાણ્યા લાગતા શબ્દો શોધો અર્થ અને શબ્દ પ્રયોગ તૈયાર કરીને વિજયભાઈ શાહને ઈ મેઈલથી vijaykumar.shah@gmail.com મોકલી આપો જેથી તેઓ તેને વેબબ્લોગમાં મુકી દેશે. સાથે તમારી વેબ સાઈટ ઉપર મુકશોજી.
1. www.vijayshah.wordpress.com
2. www.shabdaspardha.gujaratisahityasarita.org
ગુજરાત ભાષાનાં ચાહક અને હિતેચ્છુએ ગુજરાતી શબ્દ સ્પર્ધામા ભાગ લીધો છે,
નીચે આપેલા કોઠામાં આજ દિન સુધી મળેલા શબ્દોની યાદી અહીં મૂકવામાં આવેલ છે. અને બાકી રહેલ શબ્દ તૈયાર કરવા વિજયભાઈ શાહએ આપ સૌને આમંત્રણ પાઠવેલ છે.
શબ્દ |
સ્પર્ધકનું નામ |
શબ્દ |
સ્પર્ધકનું નામ |
શબ્દ |
સ્પર્ધકનું નામ |
(ક) |
કિરીટ ભકત |
ન |
જ્ઞ |
||
ખ |
પ |
|
ત્ર |
||
ગ |
ફ |
|
અ |
||
ઘ |
|
બ |
|
આ |
|
ચ |
|
(ભ) |
કિરીટ ભકત |
ઇ |
|
છ |
|
મ |
ઈ |
||
જ |
ય |
એ |
હિનાબેન પારેખ |
||
ઝ |
ર |
ઐ |
|
||
ટ |
|
ર |
ઓ |
||
ઠ |
લ |
ઉ |
|||
ડ |
|
વ |
(ઊ) |
ઉર્મિ સાગર |
|
(ઢ) |
હિનાબેન પારેખ |
સ |
ઔ |
|
|
ણ |
|
શ |
અં |
|
|
(ત) |
અશોકભાઈ કૈલા |
ષ |
|
દ્ર |
|
થ |
|
હ |
(ઋ) |
અમિત પંચાલ |
|
દ |
ળ |
|
દ્ય |
|
|
ધ |
ક્ષ |
પ્ર |
shabdomalto nathi.too mare kai rite shabdno bhavarth melvavo.
LikeLike