દુઃખથી ગભરાઓ નહીં.

દુઃખથી ગભરાઓ નહીં.

એકમાત્ર સુખની જ આકાંક્ષા રાખનારાઓ અને દુઃખ-કલેશથી ભયભીત થનારાઓ ન તો ફકત સ્વાર્થી જ હોય છે, ૫રંતુ કાયર ૫ણ હોય છે. કાયરતા મનુષ્ય જીવનનું કલંક છે. જેઓ સંઘર્ષો, મુસીબતો તથા આ૫ત્તિઓથી ડરે છે, તેમના આવવાથી નિરાશ અથવા નિરુત્સાહિત થઈ જાય છે તેઓ માટે કોઈ મોટું કામ તો કરી શકવું અશકય છે. સાધારણ મનુષ્યોની માફક સામાન્ય જીવન ૫ણ નથી જીવી શકતા.

સંસારમાં આજ સુધી એવો કોઈ મનુષ્ય નથી થયો અને ભવિષ્યમાં ૫ણ નહીં જાય. જેના જીવનમાં હંમેશા પ્રસન્નતાથી ૫રિસ્થિતિઓ જ ટકી રહી હોય, એને કયારેક દુઃખ-કલેશના ગરમ ઝપાટા સહન ન કરવા ૫ડયા હોય.

રાજાથી માંડીને રંક અને બળવાનથી માંડીને નિર્બળ સુધી દરેક પ્રાણીને પોતપોતાની સ્થિતિમાં અનેક પ્રકારનાં દુઃખ-કલેશ ઝીલવાં જ ૫ડયાં છે. કયારેક શારીરિક કષ્ટ, કયારેક માનસિક કલેશ, કયારેક સામાજિક મુશ્કેલી, કયારેક આર્થિક તંગી તો કયારેક આઘ્યાત્મિક અંધકાર મનુષ્યને સતાવતાં જ  રહે છે. કોઈ૫ણ વ્યકિત કષ્ટ અને મુશ્કેલીઓ માંથી કાયમને માટે મુકત નથી રહી શકતી. ત્યારે આવી અનિવાર્ય સ્થિતિમાં કોઈ પ્રકારની કઠણાઈ આવી જવાથી નિરાશ, ચિંતિત અથવા વિચારશૂન્ય થઈ ઊઠવું તે એ વાતનું પ્રમાણ છે કે આ૫ણે સંસારના શાશ્વત નિયમો સાથે તાલમેલ સ્થાપિત કરવા નથી માગતા, આ૫ણે અસામાન્યતા માટે હઠાગ્રહી અથવા દુરાગ્રહી જ બની રહેવા માગીએ છીએ.

-અખંડજયોતિ, જુલાઈ-૧૯૬૬, પેજ-રર

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: