શક્તિનો ભંડાર આપણું મન
May 16, 2009 2 Comments
શક્તિનો ભંડાર આપણું મન
- વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
- સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.
- અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
- દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ.
- તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ.
- આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..
– પં. શ્રીરામ શર્મા આચાર્ય
Download free
Download: PDF FILE 552 kb
ફ્રી મા પુસ્તકો આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
આવી પુસ્તકો વાંચીને મને ખૂબ આનંદ થયો અને બીજુ ગુજરાતી website બનવા બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર.
મારે આ સંસ્થા માં જોડાવવા માટે શું કરવું પડે?
હું અમદાવાદ માં રહુ છુ.
ધન્યવાદ,
તુષાર વાજા
Mo:9726646168
LikeLike
hu je varso thi sodhto hato te mane aje mal u gayatri parivar no khub aabhar
LikeLike