ગાયત્રી યજ્ઞમાં ૐ જ્વાળાઓ
June 21, 2009 1 Comment
ગાયત્રી યજ્ઞમાં ૐ જ્વાળાઓ
ગાયત્રી યજ્ઞ 1994માં વડોદરામાં યોજાયેલ અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થયેલ જોઈને ખુબ આશ્ચર્ય થશે, આ ફોટોગ્રાફ ખરેખર એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓ જોઈને આપણી શ્રદ્ધા અને વિશ્વાસમાં દ્રઢ બનશે, આ કોઈ ચમત્કાર નથી, એ તો તેમની પ્રખર શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિતીનો એક નમૂનો છે.
વડોદરામાં ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થયેલ જેનો ફોટોગ્રાફ ચીરાગ પટેલ તેમના બ્લોગમાં પરીમીતી – એક રસપ્રદ યજ્ઞ મુકેલ છે. જેની અવશ્ય મુલાકાત લેવા નમ્ર વિનંતી છે, અને તેમના પ્રતિભાવ આપવા આવકાર્ય છે.
Thank you Kantibhai.
LikeLike