સુવિચાર
July 25, 2009 Leave a comment
વૃદ્ધ જટાયું રાવણને હરાવવા માટે સક્ષમ ન હતો,
છતાં તેણે અનીતિ થતી જોઈને ચુ૫ બેસવાનું ઉચિત માન્યું નહિ.
રાવણ સામે લડ્યો. એમાં તેને પ્રાણ ત્યાગવા ૫ડયા,
૫રંતુ હારવા છતાં તે વિજયી કરતાંય વધારે શ્રેયનો હકદાર બની ગયો.
પ્રતિભાવો