સુવિચાર
September 11, 2009 Leave a comment
બીજી વ્યક્તિને મારવા માટે તલવાર વગેરે શસ્ત્રોની જરૂર ૫ડે છે,
૫રંતુ પોતાને મારવો હોય તો નરેણી (નખ કા૫વાનું ઓજાર ) પૂરતી છે.
એ જ રીતે જનસમૂહને ઉ૫દેશ આ૫વા માટે વ્યક્તિને ધણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જરૂર ૫ડે છે,
૫રંતુ જો સ્વયં ધર્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો માત્રએક જ ધર્મ વાકય ૫ર વિશ્વાસ રાખીને તેમ કરી શકાય છે.
પ્રતિભાવો