સુવિચાર

ધીરજ જેમના પિતા છે અને ક્ષમા જેમની જનની છે,

ચિરશાંતિ જેમની પત્ની છે,

સત્ય પુત્ર છે, દયા બહેન છે,

મનને સંયમ ભાઈ છે,

પૃથ્વી જ જેમની શય્યા છે,

દિશાઓ વસ્ત્ર છે,

જ્ઞાનામૃત ભોજન છે –

આ બધાં જેમનાં કુટુંબીજનો છે એવા યોગીજનોને કોનો ભય હોઈ શકે ?


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: