શુભ દિપાવલી અને સાલ મુબારક
October 17, 2009 3 Comments
શુભ દિપાવલી અને સાલ મુબારક
અંતરાત્મામાં દીવો કરવાનું પર્વ એટલે દિવાળી, મનમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવીને આપણે વિચારીએ કે ‘આપણે પશુ નથી’ .. આપણે તો માનવી, આપણે તો ઈશ્વરના રાજકુમાર ….. આપણે કયું કાર્ય કરવાનું છે? કયું કાર્ય આપણા ન થઈ શક્યું? શા કારણે ન થયું? શું ગેરફાયદા થયો? એ કાર્ય કરવાથી શું ફાયદો થશે? એ કાર્ય આપણે કેવી રીતે કરવું? આત્મદીપ આપણાં અંતરને ઉજાસ આપશે, ઉલ્લાસ આપશે એનો પ્રકાશ સૂર્યના પ્રકાશ કરતાં અનેક ગણો પાવનકારી છે.
આપણે આત્મદીપને વંદન કરી બોલીએ- આત્મ જ્યોતિ નમ: સ્તુતે |
ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર તરફથી આપને અને આપના કુટુંબીજનોને દિવાળીની હાર્દીક શુભકામનાઓ સાથે પ્રભુને પ્રાર્થના કે આપ સૌ નું નવું વર્ષ ફળદાયી, સંતોષપ્રદ અને આરોગ્યપ્રદ રહે. નવા વર્ષના આપ સૌ ને સાલમુબારક.
મેં ૧૯૮૨/કે/૧૯૮૩ માં કચ્છ નાં નખત્રાણા ગામે ૧૦૮ કુંડી ગાયત્રી યજ્ઞ હતો ત્યારે પરમ પૂજ્ય શ્રી આચાર્ય રામશર્મા જી ના હાથે જનોઈ પહેરેલી છે અને એનું ગૌરવ હું આજે ય અનુભવું છું
LikeLike
Happy New S.Year 2066
LikeLike
HAPPY DIWALI…& HAPPY NEW YEAR to You, Kantibhai & your Family…& also to ALL VISITORS to this Blog….I invite you ALL to read a New Post on this Diwali Day on my Blog Chandrapukar>>>>>CHANDRAVADAN MISTRY
http://www.chandraoukar.wordpress.com
LikeLike