સુવિચાર
November 30, 2009 Leave a comment
નિઃસ્વાર્થ સેવાથી અહંકાર, ઘૃણા અને ઈર્ષ્યા જેવા દોષોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
એનાથી ઊંચનીચના ભેદભાવ મટે છે. ૫વિત્રતા વિકસે છે.
જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વિશાળ થતો જાય છે.
બધામાં એક અને એકમાં સૌની અનુભૂતિ થવા લાગે છે, ૫છી સેવા જ પૂજામાં ફેરવાઈ જાય છે.
પ્રતિભાવો