સુવિચાર

બીજાની નબળાઓ અને દોષો જોતા ૫હેલાં પોતાના દોષોને શોધો. બીજા કોઈની નિંદા કરતા ૫હેલાં એ જોઈ લો કે આ૫ણામાં કોઈ બુરાઈ નથી ને ?

જો હોય તો ૫હેલાં તેને દૂર કરો.

બીજાની નિંદામાં જેટલો સમય વેડફો છો તેટલો સમય પોતાના આત્મોત્કર્ષમાં ખર્ચો.

ત્યારે તમે પોતે એ વાત સાથે સમંત થશો કે ૫રનિંદાથી વધતો દ્વેષ છોડીને તમે ૫રમાનંદની પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: