સુવિચાર
December 16, 2009 Leave a comment
કોઈ ૫ણ કામ કરતી વખતે પોતાના મનને ઉચ્ચ ભાવો તથા સંસ્કારોથી ઓતપ્રોત રાખવું
તે સાંસારિક જીવનની સફળતાનો મૂળ મંત્ર છે.
આ૫ણે જયાંરહીએ છીએ તેને બદલી શક્તા નથી,
૫રંતુ પોતાને બદલીને દરેક સ્થિતિમાં આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રતિભાવો