સુવિચાર
December 17, 2009 Leave a comment
જો તમને શાંતિ, સામર્થ્ય અને શક્તિની ઈચ્છા હોય તો પોતાના અંતરાત્માનો સહારો લો.
તમે આખા સંસારને ઠગી શકો છો, ૫રંતુ પોતાના આત્માને ઠગી શક્તા નથી.
જો પ્રત્યેક કાર્યમાં પોતાના આત્માની સંમતિ મેળવતા રહીએ તો વિવેકનો પંથ ભ્રષ્ટ નહિ થાય.
આખી દુનિયાનો વિરોધ હોવા છતાં જો આ૫ આ૫ના અંતરાત્માના આદેશનું પાલન કરી શકો તો સફળતા પ્રાપ્ત કરવામાં આ૫ને કોઈ રોકી શકે તેમ નથી.
પ્રતિભાવો